હુ અશ્ર્વિન પી. ઢેઢી (પટેલ),
ગામ નાનકડું પણ
ગોકુળીયા જેવુ હો….!
નામ છે એનુ સરાયા.
ભણેલ
વધુ નથી પરંતુ ગણેલ ખરો હો……!
આજથી વર્ષો પહેલા મને કંઇક લખવાનો અભરખો ઉપડેલ, માટે મે 1998 મા પ્રથમ કવિતા લખેલી. અને આજ સધી એ બધુંય લખાણ કોરા કાગળ મા માત્ર કાળા અક્ષર બનીને રહી ગયુ હતું. પરંતુ મને થયુ કે, ચાલને જમાના સાથે ચાલીએ…… અને ઇન્ટરનેટ દ્વારાં સોસીયલ સાઇટના સહારે અહી સુધી પહોંચ્યો, જેમાં મે Anshu Patel નામનું એક પેઇજ બનાવ્યુ છે. જેમાં મારી ક્રુતિઓ મુકું છુ.
મારાં વાલીડા’વ…! વધાવી લેજો….. જેથી હુ કંઇક નવું નવું પીરસતો રહું.
આજ સુધી ખાસ મીત્રો ને બાદ કરતા કોઇએ મને પ્રોત્સાહન આપ્યું નથી….. પરંતુ જો તમારું મને પ્રોત્સાહન હોયતો આવો…
like કરો,
sare કરો,
comment કરો
અને મને લખવામાં પોરસ ચડાવો.
-મારા સૌ મીત્રોનો ૠણી
અશ્ર્વિન પી. ઢેઢી.
પ્રિય અશ્વિન ભાઈ
તમને તમારા કાર્યમાં ખુબ સફળતા મળશે એવું મારું માનવું ખોટું નહિ પડે આતાશ્રી ની શુભેચ્છાઓ
पसंद करेंLiked by 1 व्यक्ति
તમારો પરીચય જે શૈલીમાં લખ્યો છે તે લખાણ ગમ્યું.
पसंद करेंLiked by 1 व्यक्ति
આભાર અદકેરો…..
पसंद करेंपसंद करें